Cradit Card Cradit Card Benifits Cradit Card Loan Cradit Card Use Cradit Card Use If you do it, take care, know its advantages and disadvantages.

Nowadays most people use Credit Card. Some people have one credit card and some people have more than one credit card. There are many advantages of using a credit card for any type of payment. So along with this it has its disadvantages. So let’s know what are its benefits and what are its disadvantages?

Be careful when using Credit Card, know its advantages and disadvantages.Credit Card Use Benefits or Disadvantages

Navi UPI App: Smart & Secure Digital Payments Solution

Petrol Diesel Price Cut 2025: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, ગ્રાહકોને મળશે સીધી રાહત

Learn more about the benefits of credit cards.

When people use a credit card to make payments, they receive discounts on items, offers on purchases, and interest-free loans for up to 50 days. You can also pay your various bills using a credit card. This allows you to deposit money in installments and withdraw cash when needed. Credit cards have their benefits, but even a little carelessness can cause harm.

Disadvantages of having multiple credit cards

If you do not use your credit card regularly, it can have negative effects on your financial profile.

  • 💡Idle fees apply.
  • 💡Credit score may decrease.
  • 💡Rewards points may be lost.
  • 💡Credit history is lost.
  • 💡Credit limit also decreases.
  • 💡The Income Tax Department may also keep an eye on you.

Keep these things in mind.

👉The annual fee for each bank or company’s credit card varies. Therefore, you need to be aware of this.

👉Each credit card offers discounts only on purchases up to a certain limit. Therefore, you need to be aware of this.

👉Pay your credit card bill on time. If the term is extended, interest will be charged.

👉If possible, never withdraw cash from your credit card. This will result in a higher payment.

key world ::
Cradit Card , Cradit Card Benifits , Cradit Card Loan , Cradit Card Use

Paytm Loan APP: મોબાઇલમાં એક ક્લિકથી મેળવો ₹2,00,000 લોન – જાણો Paytm લોન એપની ખાસિયતો

Sanchar Saathi Portal : 📲Mobail sim card updet

તમારા નામે કેટલા સિમ કાર્ડ છે? માત્ર 2 મિનિટમાં ઘરે બેઠા જાણો અને નકામા નંબરને તરત કરો બંધ – Sanchar Saathi

તમારા નામે કેટલા સિમ કાર્ડ છે? માત્ર 2 મિનિટમાં ઘરે બેઠા જાણો અને નકામા નંબરને તરત કરો બંધ – Sanchar Saathi

Sanchar Saathi : આજના ડિજિટલ યુગમાં, આપણો મોબાઈલ નંબર માત્ર વાતચીત કરવાનું સાધન નથી, પરંતુ આપણી ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જાણ બહાર તમારા નામે કોઈ સિમ કાર્ડ વાપરી રહ્યું હોય? જો તમારા નામે જારી કરાયેલ સિમ કાર્ડનો ઉપયોગ કોઈ સાયબર ક્રાઇમ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થાય, તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આ ગંભીર સમસ્યાથી બચવા માટે, સરકારે એક ખૂબ જ સરળ અને અસરકારક પોર્ટલ શરૂ કર્યું છે, જેના દ્વારા તમે ઘરે બેઠા માત્ર બે મિનિટમાં જ જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમકાર્ડ લીધેલા છે અને નકામા નંબરને તરત જ બંધ કરાવી શકો છો.

MyGov Helpdesk WhatsApp Chet board Aadhaar Card WhatsApp પર: હવે આધાર ડાઉનલોડ કરો માત્ર 1 મેસેજથી!

નવી e-Aadhar app એપમાં શું હશે ખાસ?

શું છે સંચાર સાથી પોર્ટલ? – Sanchar Saathi

આ પ્રકારની છેતરપિંડી રોકવા અને નાગરિકોની સુરક્ષા વધારવા માટે, ભારત સરકારે ‘સંચાર સાથી પોર્ટલ’ (Sanchar Saathi Portal) લોન્ચ કર્યું છે. આ ઓનલાઈન સુવિધાનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ વ્યક્તિ પોતાના નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે. આ પોર્ટલ તમને તમારા નામે ચાલતા અજાણ્યા નંબરોને ઓળખીને તેને બ્લોક કરવાની સુવિધા પણ આપે છે.

How do you check the numbers📲 running in your name?

Petrol Diesel Price Cut 2025: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, ગ્રાહકોને મળશે સીધી રાહત

તમારા નામે કેટલા સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે તે જાણવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:

This is how to report and block unknown or unwanted📲 numbers

Navi UPI App: Smart & Secure Digital Payments Solution

એકવાર નંબરોની યાદી તમારી સામે આવી જાય, પછી દરેક નંબરની સામે તમને ત્રણ વિકલ્પો દેખાશે:

Safe & High Interest Savings Sukanya Samriddhi Yojana 2025

જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર📲 દેખાય જે તમારો નથી, તો તેની સામે આપેલા “Not My Number” વિકલ્પને પસંદ કરો. ત્યારબાદ, નીચે આપેલા “Report” બટન પર ક્લિક કરો. તમારી ફરિયાદ નોંધાઈ જશે અને તે નંબરને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ સરળ પગલાં તમારી સુરક્ષા અને પ્રાઇવસી બંને માટે અત્યંત જરૂરી છે.

October 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

MyGov Helpdesk WhatsApp Chet board

MyGov Helpdesk WhatsApp Chet board

Aadhaar Card WhatsApp પર: હવે આધાર ડાઉનલોડ કરો માત્ર 1 મેસેજથી!

Aadhaar Card WhatsApp: ભારત સરકાર સતત આધુનિક સેવાઓને સરળ બનાવવા પ્રયાસ કરી રહી છે. હવે તમને આધાર કાર્ડ ડાઉનલોડ કરવા UIDAI વેબસાઇટ કે DigiLocker એપ ખોલવાની જરૂર નથી. કારણ કે હવે આધાર કાર્ડ સીધા WhatsApp પર PDF ફોર્મેટમાં મળી જશે. આ સેવા માટે MyGov Helpdesk WhatsApp ચેટબોટ શરૂ કરવામાં આવ્યો છે.

WhatsApp પર આધાર મેળવવા શું જરૂરી છે?

Navi UPI App: Smart & Secure Digital Payments Solution

➡ આધાર કાર્ડ whatsapp પર મેળવવા માટે કેટલીક જરૂરી શરતો છે. આ શરતો આપણી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ.

  • તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
  • તમારે DigiLocker એકાઉન્ટ હોવું આવશ્યક છે.
  • +919013151515)તમારા ફોનમાં MyGovનું ઑફિશિયલ WhatsApp નંબર ‪+91-9013151515‬ સેવ કરવું પડશે.
આધાર કાર્ડ WhatsApp પર કેવી રીતે મેળવો? (Step-by-Step Guide)
  • સૌ પ્રથમ WhatsApp ખોલીને ‪+91-9013151515‬ પર “Hi” અથવા “Namaste” લખી મોકલો.
  • ચેટબોટ તમને વિકલ્પ આપશે, તેમાં DigiLocker Services પસંદ કરો.
  • તમારું DigiLocker એકાઉન્ટ કન્ફર્મ કરો અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  • ત્યારબાદ આધાર-લિંક્ડ મોબાઇલ નંબર પર OTP આવશે, તેને દાખલ કરો.
  • વેરીફિકેશન પછી ચેટબોટ તમને ઉપલબ્ધ દસ્તાવેજોની યાદી બતાવશે.
  • તેમાં Aadhaar પસંદ કરો, અને થોડા જ સેકન્ડમાં આધાર કાર્ડ PDF ફોર્મેટમાં WhatsApp પર મળશે.
UIDAIના નવા પગલાં

Safe & High Interest Savings Sukanya Samriddhi Yojana 2025

આગામી સમયમાં આધાર કાર્ડનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ વધશે. જેની જાણકારી નીચેના પગલાંઓમાં આપવામાં આવી છે.

આધારનો ઉપયોગ રેલવે ટિકિટ ખરીદી સહિત અનેક ક્ષેત્રોમાં વધશે.

શાળાઓમાં બાળકોની બાયોમેટ્રિક અપડેટ માટે ખાસ કેમ્પ પણ યોજાશે.

ભારત સરકારની તમામ યોજનાઓ લાભો સરકારી ભરતીઓ નોકરીઓમાં આધાર કાર્ડ ઉપયોગી બની રહેશે.

નવી e-Aadhar app એપમાં શું હશે ખાસ?

October 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031