Aadhaar Card Update II બાયોમેટ્રિક અપડેટ (MBU)

adhaar Card Update: UIDAI એ 5 થી 7 વર્ષના બાળકો માટે આધાર અપડેટ્સ મફત કર્યા છે. બાયોમેટ્રિક અપડેટ્સ ફરજિયાત છે અને આધાર સેવા કેન્દ્ર પર કરી શકાય છે. આમ કરવામાં નિષ્ફળતાથી આધાર નિષ્ક્રિય થઈ શકે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ જરૂરી નથી, પરંતુ પાંચ વર્ષ પછી અપડેટ્સ ફરજિયાત છે. પહેલું અપડેટ મફત છે.

પાંચ થી સાત વર્ષની વયના બાળકો માટે આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકાય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આ વય જૂથના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) લાગુ કર્યું છે જેમના બાયોમેટ્રિક્સ અપડેટ થયા નથી. તમારા બાળકની વિગતો કોઈપણ આધાર સેવા કેન્દ્ર પર અપડેટ કરી શકાય છે.

Pan Card Rules 2025: પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.આજથી લાગુ થયા નવા નિયમો

આમ કરવામાં નિષ્ફળતાથી તેમનો આધાર નિષ્ક્રિય થઈ શકે છે.

બાળકો ના આધાર અપડેટ

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પોતાનો ફોટોગ્રાફ, નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને પુરાવા દસ્તાવેજો આપીને આધાર માટે નોંધણી કરાવી શકે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર નોંધણી માટે ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી, કારણ કે તે ઉંમર સુધીમાં તેઓ પરિપક્વ થતા નથી.

તેથી, બાળક પાંચ વર્ષનું થયા પછી ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ અને ફોટોગ્રાફને આધારમાં ફરજિયાતપણે અપડેટ કરવા આવશ્યક છે. પાંચથી સાત વર્ષની ઉંમર વચ્ચેના પ્રથમ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ ફી નથી. સાત વર્ષની ઉંમર પછી, 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

શું થશે? બાળકો ના આધાર અપડેટ

8th Pay Commission / ગ્રેડ-પેના હિસાબથી કેટલી વધી શકે તમારી સેલરી? જુઓ Level 1થી 7 સુધીનું કેલ્ક્યુલેશન

  • નાના બાળકોના બાયોમેટ્રિક અપડેટ આધાર કાર્ડ માં જો નહીં લેવામાં આવે તો.આધાર કાર્ડ બંધ થઈ જશે! UIDAI એ સ્પષ્ટતા કરી, જાણો તમારું તો નથી ને – Aadhaar Card Update

Bank of Baroda Personal Loan

SIP Investment Plan:મજૂરો માટે શા માટે શ્રેષ્ઠ છે?

SIP Investment Plan:મજૂરો માટે શા માટે શ્રેષ્ઠ છે?

નાના રોકાણોને મોટા પૈસામાં રૂપાંતરિત કરવાનો સૌથી સરળ રસ્તો SIP રોકાણ યોજના છે. ભારતના ગામડાંઓ અને શહેરોમાં કામ કરતા લોકો પણ જો દર મહિને 1,000, 2,000, 3,000, 4,000 અથવા 5,000 રૂપિયાની SIP શરૂ કરે છે, તો આવનારા વર્ષોમાં આ રકમ લાખો અને કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે. આ પદ્ધતિ એવા પરિવારો માટે ખૂબ જ સારી છે જેમની આવક મર્યાદિત છે, પરંતુ તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માંગે છે.

SIP શું છે અને તે મજૂરો માટે શા માટે શ્રેષ્ઠ છે?

SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તેનો અર્થ એ છે કે દર મહિને એક નિશ્ચિત તારીખે એક નિશ્ચિત રકમનું રોકાણ કરવું. જો મજૂરો દરરોજ સખત મહેનત કરીને થોડી બચત કરે અને તેને SIPમાં રોકાણ કરે, તો તે ધીમે ધીમે મોટી રકમમાં ફેરવાઈ શકે છે. આ પદ્ધતિ મજૂરો માટે શ્રેષ્ઠ છે કારણ કે તે ઓછા પૈસાથી શરૂ કરી શકાય છે અને તેમાં કોઈ જટિલ પ્રક્રિયા નથી.

SIP માં રોકાણ કરવાના ફાયદા

PM Mudra Loan Scheme 2025

SIP નો સૌથી મોટો ફાયદો શિસ્ત છે. દર મહિને બચત કરવાની આદત પડે છે અને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાથી પૈસા ઝડપથી વધે છે. આમાં, તમારે શેરબજારની જેમ દરરોજ તેનું નિરીક્ષણ કરવાની જરૂર નથી, પરંતુ લાંબા ગાળે સારું વળતર મળે છે. મજૂરો માટે, આ એક સલામત અને સરળ માધ્યમ છે જેના દ્વારા તેમનો પરિવાર ભવિષ્યમાં મજબૂત બની શકે છે.

SIP કોણ કરી શકે છે?

Pan Card Rules 2025: પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.આજથી લાગુ થયા નવા નિયમો

SIP ફક્ત અમીર લોકો માટે નથી. ગામડા કે શહેરમાં રહેતા કોઈપણ મજૂર, ખેડૂત, કામદાર અથવા કર્મચારી તેને શરૂ કરી શકે છે. આમાં કોઈ વય મર્યાદા નથી, તમારી પાસે દર મહિને 500 રૂપિયાથી શરૂઆત કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિ જો બેંક ખાતું અને થોડી ધીરજ રાખે તો તે SIP ચલાવી શકે છે.

૧ હજારથી ૫ હજારની SIP

લાંબા ગાળે તમને વધુ લાભ મળશે

SIP નો વાસ્તવિક જાદુ સમય જતાં દેખાય છે. જો કોઈ મજૂર સતત ઘણા વર્ષો સુધી SIP ચલાવે છે, તો નાની રકમ પણ લાખો અને કરોડોમાં ફેરવાઈ શકે છે. આ જ કારણ છે કે તમે જેટલી વહેલી SIP શરૂ કરશો, તેટલા વધુ ફાયદા તમને મળશે. લાંબા ગાળા માટે રોકાણ કરવાથી વ્યાજ પર ચક્રવૃદ્ધિની અસર થાય છે અને રકમ ઝડપથી વધે છે.

નિષ્કર્ષ

SIP રોકાણ યોજના મજૂરો અને મર્યાદિત આવક ધરાવતા લોકો માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. SIP માં ફક્ત 1 હજારથી 5 હજાર રૂપિયાનું રોકાણ કરીને આવનારા સમયમાં 86 લાખથી વધુનું ભંડોળ બનાવી શકાય છે. મજૂરો અને ગામડાઓમાં રહેતા લોકો માટે ભવિષ્ય સુરક્ષિત કરવાનો આ સૌથી સસ્તો અને સરળ રસ્તો છે.

અસ્વીકરણ: આ માહિતી ફક્ત જાગૃતિ માટે છે. તેમાં દર્શાવેલ આંકડા અંદાજિત છે અને બદલાઈ શકે છે. રોકાણ કરતા પહેલા, કૃપા કરીને નાણાકીય સલાહકારની સલાહ લો.

GST ઘટતા વાહન કેટલા સસ્તા થશે? જુવો જાણો?

GST ઘટતા વાહન કેટલા સસ્તા થશે? જુવો જાણો?

GST ઘટતા બાઇક-સ્કૂટર ₹20,000 સુધી સસ્તા થશે, જુઓ કઈ કંપનીએ કેટલા ભાવ ઘટાડ્યા ભારતીય અર્થતંત્ર માટે ‘જીએસટી બૂસ્ટ’, 6-7% રેવન્યુ ગ્રોથની સંભાવનાનો દાવો

online tips : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ 350cc થી ઓછી એન્જીન ક્ષમતાવાળા તમામ ટૂ વ્હીલર્સ પર હવે 28 ટકાને બદલે 18 ટકા ટેક્સ લાગુ પડશે. આ ફેરફાર 22મી સપ્ટેમ્બરથી લાગુ થવાના છે, એ પહેલા કેટલાક ટૂ વ્હીલર્સ મેન્યુફેક્ચરર્સે તેના મોડેલની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

PM Mudra Loan Scheme 2025

Bajaj vehicles will become cheaper:

Pan Card Rules 2025: પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.આજથી લાગુ થયા નવા નિયમો

બજાજ ઓટો લિમિટેડે તાજેતરમાં જાહેરાત કરી છે કે તે GST ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપશે. તેથી તહેવારોની સિઝનમાં ગ્રાહકો ઓછા ભાવે વાહનો ખરીદી શકશે. કંપનીએ કરેલી જાહેરાત મુજબ, KTM મોડેલ્સ સહિત બજાજ મોટરસાઇકલના ભાવમાં 20,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે થ્રી-વ્હીલર્સના ભાવ 24,000 રૂપિયા સુધી ઘટશે. ભાવમાં આ ઘટાડો દેશભરની તમામ ડીલરશીપમાં લાગુ થશે.

Hero’s bikes and scooters will become more budget-friendly:

હીરો મોટોકોર્પે પણ મોડેલ અને વેરિઅન્ટના આધારે નવી કિંમતો જાહેર કરી છે. કંપનીએ તેના મોટરસાઇકલ અને સ્કૂટર્સની કિંમતમાં 16,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. હીરોના મોટરસાઇકલની વાત કરીએ તો, કરિઝ્મા 210 ની કિંમતમાં 15,743 રૂપિયા, Xpulse 210ની કિંમતમાં 14,516 રૂપિયા, Xtreme 250R ની કિંમતમાં 14,055 રૂપિયાનો ઘટાડો કર્યો છે. Xtreme 160R અને 125R ની કિંમતમાં અનુક્રમે 10,985 રૂપિયા અને 8,010 રૂપિયાનો ઘટાડો થશે.

Galmor X ની કિંમતમાં7,813
Splendor+ની કિંમતમાં6,820
સુપર સ્પ્લેન્ડરની કિંમતમાં7,254
, HF ડિલક્સની કિંમતમાં5,805
Passion+ ની કિંમતમાં6,500

પનીના સ્કૂટરની વાત કરીએ તો Destiny 125 ની કિંમતમાં 7,197 રૂપિયા, Pleasure+ ની કિંમતમાં 6,417 રૂપિયા, Xoom 160ની કિંમતમાં 11,602 રૂપિયાનો ઘટાડો થશે. Xoom 110 અને 125 ની કિંમતમાં અનુક્રમે 6,597 રૂપિયા અને 7,291 રૂપિયાનો ઘટાડો થશે.

TVSએ પણ ઘટડો જાહેર કર્યો:

ટીવીએસ મોટર કંપનીએ પણ નવા GST રેટનો લાભ ગ્રાહકો સુધી પહોંચડવાની જાહેરાત કરી છે. કંપનીએ Sports અને Radion જેવી એન્ટ્રી-લેવલ કોમ્યુટર ટીવીએસ બાઇક્સ, Jupiter અને NTorq જેવા સ્કૂટર્સ તેમજ Apache, Raider અને Ronin જેવા પ્રીમિયમ બાઈક્સ સુધીની સમગ્ર લાઇન-અપના ભાવમાં ઘટાડો કર્યો છે.

યામાહાના ટૂ વ્હીલર્સ પણ સસ્તા થશે:

જીએસટી ઘટાડાની જાહેરાત બાદ ઇન્ડિયા યામાહા મોટરે તેના ટુ-વ્હીલર્સની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપનીએ R15 મોડેલના ભાવમમાં સૌથી વધુ ઘટાડો કર્યો છે, દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2,12,020 થી રૂ. 17,581 ઘટીને રૂ. 1,94,439 થઈ છે. નેકેડ MT15ના ભાવમાં પણ રૂ. 14,964 નો ઘટાડો કરવામાં આવ્યો છે, તેની કિંમત રૂ. 1,65,536 પર આવી ગઈ છે. FZ-S Fi Hybrid ની કિંમત રૂ. 12,031 ઘટીને રૂ. 1,33,159 અને FZ-X Hybridની કિંમત રૂ. 12,430 ઘટીને રૂ. 1,37,560 થઈ ગઈ છે.

સ્કૂટર સેગમેન્ટયામાહા

યામાહાના Aerox 155 Version S ની કિંમત 12,753 રૂપિયા ઘટીને હવે 1,41,137 રૂપિયા છે. RayZRની કિંમત 7,759 રૂપિયા ઘટીને 86,001 રૂપિયા પર આવી ગઈ છે, જ્યારે Fascinoની કિંમત 8,509 રૂપિયા ઘટીને 94,281 રૂપિયા પર આવી ગઈ છે.

રોયલ એનફિલ્ડે પણ ભાવ ઘટાડો જાહેર કર્યો:

રોયલ એનફિલ્ડે પણ જાહેરાત કરી છે કે GST ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચડવામાં આવશે. કંપનીના Hunter 350, Bullet 350, Classic 350 અને Goan Classic 350ના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. હાલ કંપનીએ તેના મોડેલ્સની નવી કિંમતો જાહેર કરી નથી. કંપનીના જણાવ્યા મુજબ 22 સપ્ટેમ્બરના રોજ નવી કિંમાર બહાર પાડવામાં આવશે.

કેવા વાહન પર ભાવ વધુ વધ

350ccથી વધુ ક્ષમતા વાળા એન્જિન ધરવતા મોટર સાઈકલ પર GST 28 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યો છે, આ ઉપરાંત તેના પર 3 ટકા સેસ પણ લાગુ કરવામાં આવ્યો છે. જેને કારણે હેવી બાઈક્સના ભાવમાં વધારો થશે.

Pan Card Rules 2025: પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.આજથી લાગુ થયા નવા નિયમો

Pan Card Rules 2025: પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.આજથી લાગુ થયા નવા નિયમો

Pan Card Rules 2025: પાન કાર્ડ ધારકો માટે આજથી લાગુ થયા નવા નિયમોPan Card Rules 2025: પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.આજથી લાગુ થયા નવા નિયમો

કરચોરી અટકાવવા અને નાગરિકોની ઓળખને વધુ મજબૂત બનાવવા માટે સરકારે પાન કાર્ડ (PAN Card) સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો આજથી અમલમાં આવ્યા છે અને લાખો પાન કાર્ડ ધારકોને સીધી અસર કરશે. પાન કાર્ડ હવે માત્ર ટેક્સ ફાઈલ કરવા માટે જ નહીં પરંતુ તમામ નાણાકીય વ્યવહારો માટે ફરજિયાત બનશે.

આધાર સાથે લિંક ફરજિયાત

નવા નિયમ મુજબ હવે દરેક પાન કાર્ડ ધારકને પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. જો કોઈનું પાન આધાર સાથે લિંક નહીં હોય તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આથી બેંકિંગ, નાણાકીય વ્યવહાર, આવકવેરા રિટર્ન ફાઈલિંગ જેવી સેવાઓ અટકી શકે છે.

10,000 રૂપિયા સુધીનો દંડ

જો પાન કાર્ડનો યોગ્ય ઉપયોગ નહીં થાય અથવા ખોટી માહિતી સાથે પાન કાર્ડ મેળવવામાં આવશે તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે ધારક પર ₹10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ ખાસ કરીને ખોટા કે ડુપ્લિકેટ પાન કાર્ડ ધરાવતા લોકો સામે લાગુ પડશે.

નાણાકીય વ્યવહારોમાં ફરજિયાત

હવે પાન કાર્ડ બેંક ખાતું ખોલવું, 50,000 રૂપિયા કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરવું, પ્રોપર્ટી ખરીદી, વાહન ખરીદી, શેર માર્કેટમાં રોકાણ કે ફિક્સ્ડ ડિપોઝિટ જેવી દરેક મોટી નાણાકીય પ્રક્રિયા માટે ફરજિયાત રહેશે.

Conclusion: પાન કાર્ડના નવા નિયમો 2025 હેઠળ હવે દરેક પાન ધારકને પોતાનું કાર્ડ આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે અને નાણાકીય વ્યવહારોમાં તેનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. નિયમોનું પાલન નહીં કરવાથી તમારું પાન નિષ્ક્રિય થઈ શકે છે અને દંડ પણ લાગુ થઈ શકે છે.

Disclaimer: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. ચોક્કસ અને તાજી માહિતી માટે હંમેશાં આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ (incometaxindia.gov.in) અથવા નજીકની પાન સેવા કેન્દ્રનો સંપર્ક કરો.

Best India Post Office Scheme 2025:PenshanIncome like

Best India Post Office Scheme 2025:PenshanIncome like

પોસ્ટ ઓફિસ સ્કીમ એક વખત રોકાણ કરો અને દર મહિને મેળવો ₹5,550 પેન્શન જેવી આવકBest India Post Office Scheme 2025:PenshanIncome like

Post Office PenshanIncome like Scheme: સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ ઓફિસ અનેક બચત યોજનાઓ ચલાવે છે. તેમાં TD, RD, PPF, KVP અને Monthly Income Scheme (MIS) સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ સુરક્ષિત રોકાણ સાથે દર મહિને નક્કી આવક મેળવવા માંગે છે.

કેટલું રોકાણ કરી શકાય ?

  • આ યોજનામાં ઓછામાં ઓછું ₹1,000 રોકાણ કરી શકાય છે.
  • એકલ ખાતામાં મહત્તમ ₹9 લાખ સુધી અને સંયુક્ત ખાતામાં (Joint Account) ₹15 લાખ સુધી રોકાણ કરવાની મંજૂરી છે.
  • oint Accountમાં વધુમાં વધુ 3 લોકો નામ ઉમેરાવી શકે છે.
  • આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો છે અને હાલ વ્યાજદર 7.4% પ્રતિ વર્ષ નક્કી કરવામાં આવ્યો છે.
  • જો તમે ₹9 લાખનું રોકાણ કરો છો, તો તમને દર મહિને ₹5,550 વ્યાજ તરીકે મળશે. આ રકમ સીધી તમારા પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ટ્રાન્સફર થશે.
  • આ યોજનાની ખાસિયત એ છે કે દર મહિને આવક નક્કી છે, એટલે કે બજારમાં નુકસાન થવાનો કોઈ ખતરો નથી.
  • ઇચ્છો તો ફરીથી એ જ યોજનામાં અથવા બીજી યોજનામાં રોકાણ કરી શકો છો.
  • વ્યાજ દર મહિને તમારા ખાતામાં જમા થાય છે, જેને તમે ઉપાડી શકો છો અથવા ફરીથી બીજી જગ્યાએ રોકાણ કરી શકો છો.

કોને રોકાણ કરવું જોઈએ ?

આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત લોકો માટે શ્રેષ્ઠ છે, કારણ કે તેઓને દર મહિને નક્કી આવકની જરૂર હોય છે. ઉપરાંત, જે કોઈ સુરક્ષિત બચત ઈચ્છે છે અને જોખમ લેવા માંગતા નથી તેઓ માટે પણ આ શ્રેષ્ઠ વિકલ્પ છે.