HomeMutual FundsSIP Investment Plan: SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, જાણો કેવી રીતે ઇન્વેસ્ટ કરવુ
SIP Investment Plan: SIP દ્વારા રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો અને 5 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. SIP દ્વારા તમે દર મહિના એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ – SIP Investment Plan
Paytm Loan APP: મોબાઇલમાં એક ક્લિકથી મેળવો ₹2,00,000 લોન – જાણો Paytm લોન એપની ખાસિયતો
- SIP Investment Plan: કરોડપતિ બનવાનું સપનું મોટાભાગે લોકો જોવે છે અને એવું ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી કરોડપતિ બની જાય. જોકે તમારી આ ઈચ્છા પુરી થઈ શકે છે જો તમે સિસ્ટમેટિક રીતે પ્લાનિંગ કરો. સિસ્ટમેટિક રીતે રોકાણ કરવાથી તમે જલ્દી કરોડપતિ બની શકો છો. અહીં અમે તમને તે પ્લાનિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
UPI New Rules 2025-કોઈપણ ચુકવણી કરતા પહેલા તે નિયમો જાણી લો!

SIP દ્વારા રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો અને 5 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. SIP દ્વારા તમે દર મહિના એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલી રકમ પર કમ્પાઉન્ડિંગ રેટ મળે છે જે ઝડપથી તમારી રોકાણ કરેલી રકમને વધારે છે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડ બજાર લિંક થવાના કારણે વધારે રિટર્ન પણ જનરેટ કરે છે જેનાથી વેલ્થમાં ઝડપથી વધારો થાય છે.
કેટલા રૂપિયા જમા કરવા પર મળશે 5 કરોડ?
SIP Investment Plan: એક રિસર્ચ રિપોર્ટ અનુસાર યોગદાનમાં 10 ટકા વાર્ષિક ગ્રોથની સાથે જો તમે દર મહિને 50 હજાર રૂપિયાની SIP શરૂ કરો છો તો તમને તેના પર ઓછામાં ઓછા 12 ટકા વ્યાજ મળે તો 7 વર્ષમાં 80 લાખ રૂપિયા જમા થશે.
જોકે બીજા જ 3 વર્ષમાં 80 લાખ બીજા જમા થઈ જશે. ત્યાં જ ત્રીજા 80 લાખ રૂપિયા માટે 2 વર્ષ બીજા લાગશે. આ રીતે 10 વર્ષની અંદર તમારૂ ફંડ 1.60 કરોડ રૂપિયા સુધી જમા થશે. જ્યારે 13માં વર્ષ સુધી 3.2 કરોડ રૂપિયા સુધી જમા થઈ જશે.
