You can get a loan of up to Rs 1,00,000/- (one lakh) through Google Pay. Know how to get a Google Pay loan?

Google Pay દ્વારા 1,00,000/- (એક લાખ) રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ?

Google Pay Loan Apply 2025: Google Pay દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી? Google Pay દ્વારા નાના વેપારીઓની મદદ કરવા માટે google એપ્લિકેશન દ્વારા તમામ યુઝરને લોન આપવામાં આવશે google એ જણાવ્યું છે કે ઘણી વખત વેપારીઓને પૈસામાં થોડી તકલીફ પડે છે એટલે નાની લોન google આપશે

Google Pay Loan Apply
  • Google Pay દ્વારા લોકોને 15000 રૂપિયા સુધીની નાની લોન આપવામાં આવશે જે 111 રૂપિયા સુધી તે ચૂકવી શકે છે તમે પણ લોન લેવા માગતા હોય તો નીચે સંપૂર્ણ માહિતી છે એ રીતે લોન લઈ શકો છો
Google pay લોન જરૂરી દસ્તાવેજો
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ

Google Pay Install કરવા માટે અહીં ક્લિક કરો

Google pay લોનની મુખ્ય વિશેષતાઓ
લોનની રકમ ₹15,000 થી ₹1,00,000
ચુકવણીનો સમયગાળો7 દિવસથી 12 મહિના
ચુકવણીની લઘુત્તમ રકમ:₹111
ભાગીદારDMI Finance
ક્રેડિટ લાઇનePayLater સાથે ભાગીદારીમાં

Google Pay Install કરવા માટે અહીં ક્લિક કરો

Google પે થી લોન કેવી રીતે લેવી Google Pay Loan Apply 2025
  • Google pay મળે સૌપ્રથમ તમારે google માં જઈ અને google pay એપ ખોલવાની પછી એક પ્રમોશન વિકલ્પ હશે તેમાં પૈસા વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું તેની અંદર એક લોનનો વિકલ્પ હશે ત્યાં ક્લિક કરી અને ઓફર માં જવાનું ત્યાં તમને ડીએમઆઈ નો વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરવાનું છે તમને લોન પસંદ કરવાનું કહેશે તમારે કેટલી લોન લેવી છે આ પછી તમારે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને તમારી લોન મંજૂર થઈ જશે
Important links
Google Pay Loan AppClick Here
WhatsApp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ઓનલાઇન ફાયનાન્સ ટિપ્સ જોવાઅહીં ક્લિક કરો

PhonePe Personal Loan 2025: PhonePe now offers loans at 0% interest, up to 1 lakh!

Facebook Monetization Tips

Leave a Comment